અવલોકનની રીત

માફ કરજો, મા.ગુ.યા.નો અનુભવ કેવી રીતે લખવો અને રજુ કરવો તેની સમજ કેળવવામાં સારો એવો સમય ગયો. હું ધારતો હતો એટલું સહેલું મારા માટે આ લખવાનું નથી.

અમને થયેલા મા.ગુ.યા.ના અનુભવ મલ્ટીડાયમેન્શનલ છે. બધા પરીબળો સ્વતંત્ર હોવા છતાં એક બીજા સાથે સંકળાયેલા પણ છે.

સીધી લીટીમાં લખાતા અક્ષરોની જેમ કે પછી અનુક્રમે આવતા અંક એક થી દસની જેમ સીધુંને સટ્ટ લખી શકાય તેવું નથી. વળી મને લખવાની ફાવટ ઓછી હોવાને કારણે મારા માટે આ કામ થોડું વધારે અઘરૂ છે.

પણ, આમાંથી તો મને જ મારી લેખનશક્તિનું માપ લેવાનો અવસર મળવાનો ને ?

ચાલો, ત્યારે શરૂ કરીએ :

નીચે જણાવેલ પાસાઓને અમે સમગ્ર યાત્રા દરમ્યાન જોયાં, સાંભળ્યા અને અનુભવ્યા.

અ.

 • વિદ્યાર્થી અને વાલીઓ
 • આચાર્ય અને શિક્ષકો
 • સંસ્થાઓ અને સંચાલકો
 • સામાન્ય ગ્રામજનો, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો અને વ્યાવસાયિકો.
 • અમારા યજમાનો.

બ.

 • વ્યવસ્થા અને વ્યવસ્થાપન
 • વ્યવહાર અને વર્તણુક
 • યોગ્યતા અને લાયકાત
 • નીતી, મુલ્યો અને કાર્ય પધ્ધતિ

ક.

 • શિક્ષણ, સીલેબસ,
 • જ્ઞાન: સામાન્ય અને વિશીષ્ટ
 • ઉપયોગીતા અને પરિણામ
 • પરસ્પરના સંબધો

અવલોકન.

 • ખૂબી અને ખામીઓ

અમે કરેલ યાત્રાના પ્રવાસ માર્ગે આવેલ સ્થળોએ અમને થયેલ અનુભવને આવી રીતે પ્રસ્તુત કરવાનું કામ શરૂ કરવા જઇ રહ્યો છુ.

વધારે સારી રીતે લખી શકાય તેવી કોઇ સંભાવના તમને જણાય તો જરૂર જણાવજો.

અખિલ

22.03.2010

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to અવલોકનની રીત

 1. Lalit Shah કહે છે:

  If you are writing in Gujarati, you should be using

  ક ખ ગ and not A B C (અ બ ક) !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s