પ્રથમ ચરણના આયોજન

યાત્રા દરમ્યાન જે સંસ્થાઓના ઉપક્રમે ફિલ્મ શો યોજાયા.

 • ઉમરગામઃ રોટરી ક્લબના સહયોગથી એમ એમ હાઇસ્કૂલ
 • ઉમરગામઃ રોટરી ક્લબના સહયોગથી એમ કે મહેતા હાઇસ્કૂલ
 • વાપીઃ શિલ્પાબહેનના સહયોગથી જ્ઞાનદીપ માધ્યમિક શાળા.
 • ધરમપૂરઃ સાયન્સ સેન્ટરના સહયોગથી આદર્શ નિવાસી શાળા
 • નાના પોંઢાઃ સાયન્સ સેન્ટરના સહયોગથી એન આર રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા
 • નગારિયાઃ  સાયન્સ સેન્ટરના સહયોગથી કેડી મા૧યમિક શાળા
 • ચિખલીઃ કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ પ્રોફેશનલ સ્ટડીઝ
 • વાંસદાઃ પ્રતાપ હાઇસ્કૂલ
 • વાંસદાઃ સરકારી વિનયન અને વાણિજય કોલેજ
 • ખાટાઆંબાઃ નવજીવન કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળા.
 • અનાવલઃ વલ્લભ માનવોધ્ધારક મંડળ સંચાલિત માધ્યમિક કુમાર શાળા
 • અનાવલઃ મનોહરદાસ માનવ સેવા સંઘ સંચાલિત ગર્લસ હાઇસ્કૂલ
 • ઉનાઇઃજનતા હાઇસ્કૂલ
 • ઉનાઇ: ગ્રામ પંચાયત
 • ઉનાઇ: સી એચ હાઇસ્કૂલ
 • વ્યારાઃ કાલિન્દી પાર્ક સોસાયટી
 • બાજીપરાઃ આર વી પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા.
 • કડોદઃ કદોદ હાઇસ્કૂલ
 • માંડવીઃ બી બી અવિચળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
 • માંડવીઃ માંડવી હાઇસ્કૂલ
 • માંડવીઃ ધ માંડવી એજયુકેશન સોસાયટી કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટેશન
 • રાજપીપળાઃ શ્રી નવદુર્ગા હાઇસ્કૂલ
 • રાજપીપળાઃ એમ આર વિદ્યાલય
 • નવા વાઘપુરાઃ શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
 • વાવડીઃ શ્રી શુકદેવજી સરસ્વતી વિદ્યામંદિર
 • નસવાડીઃ ઔદ્યોગિક તાલિમ સંસ્થા ( આઇ ટી આઇ)
 • નસવાડીઃ સરકારી બી એડ કોલેજ
 • ઝંખવાવઃ ઔદ્યોગિક તાલિમ સંસ્થા ( આઇ ટી આઇ)
 • નેત્રંગઃ આદર્શ નિવાસી શાળા
 • નેત્રંગઃ સરકારી વિનયન અને વાણિજય કોલેજ
 • બોડેલીઃશેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કૂલ
 • બોડેલીઃ ટી સી કાપડીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
 • પાવી જેતપૂરઃ એમ સી રાડવા કોલેજ ઓફ આર્ટસ
 • છોટા ઉદેપૂરઃસરકારી પોલીટેકનીક
 • દેવગઢ બારીયાઃ એસ આર હાઇસ્કૂલ
 • ગોધરાઃ કૃષ્ણવિજય સોસાયટી
 • લીમખેડાઃ ગ્રામ પંચાયત
 • દાહોદઃ નવજીવન ગર્લસ હાઇસ્કૂલ
 • દાહોદ: સહજ (એન જી ઓ) 
 • દાહોદઃ આર એલ પંડયા હાઇસ્કૂલ
 • દાહોદઃ એસ એમ કુન્ડાવાલા હાઇસ્કૂલ
 • દાહોદઃ નવજીવન સાયન્સ કોલેજ
 • દાહોદ: ભીલસેવા મંડળ 
 • દાહોદઃ એમ વાય હાઇસ્કૂલ
 • દાહોદઃ એસ આઇ દાદરવાલા હાયર સેકન્ડરી સ્કૂલ
 • છાણી નવાગામઃ શ્રી વનવિહાર વિદ્યાલય
 • લિમડીઃ શ્રી બી પી અગ્રવાલ હાઇસ્કૂલ
 • રણિયારઃ ગ્રામ પંચાયત
 • ઝાલોદઃ કે આર દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
 • ઝાલોદઃ જે કે દેસાઇ બી એડ કોલેજ
 • સંતરામપૂરઃ પી કે રણાવત હાઇસ્કૂલ
 • લુણાવાડાઃ કિસાન માદ્યમિક વિદ્યાલય
 • લુણાવાડાઃ આદર્શ વિદ્યાલય
 • પાંડરવાડાઃ પાંડરવારા ગ્રામ પંચાયત
 • બાકોરઃ કેમ એમ દોશી હાઇસ્કૂલ
 • બાકોરઃ પ્રથમેશ કન્યા વિદ્યાલય
 • બાકોરઃ બાકોર ગ્રામ પંચાયત
 • ખડોદી બોરવાઇઃ ડી વી પટેલ હાઇસ્કૂલ
 • મોડાસાઃ
 • ગાંધીનગરઃહાઇરેલ લીમીટેડ
 • રાંધેજાઃજે એસ પટેલ વિદ્યામંદિર
 • રાંધેજાઃ ગુજરાત વિદ્યાપીઠ
 • પ્રાંતિજઃ વિશ્વમંગલમ અનેરા
 • હિમ્મતનગરઃ વિશ્વમંગલમ શિક્ષણ સંસ્થાન
 • રાજેન્દ્રનગરઃ રતનબા મહિલા કોલેજ ઓફ એજયુકેશન (પી ટી સી)
 • રાયગઢઃ એન જી જોષી હાઇ સ્કૂલ
 • શામળાજીઃ આર્ટસ કોલેજ
 • ઉદયપૂરઃ રાડાજી આયુર્વેદીક કોલેજ
 • ચિત્તોડઃએઇડે ઇન્ડીયા યુથ એમપાવરમેન્ટ પ્રોગ્રામ
 • ભીલોડાઃ રદ કરવા પડયા.
 • ઇડરઃસર પ્રતાપ હાઇસ્કૂલ
 • વડનગરઃ આનર્ત શિક્ષ્ણ કેન્દ્ર
 • વડનગરઃ બી એન હાઇસ્કૂલ
 • મહેસાણાઃજુનિયર ચેમ્બર ના સહયોગ દ્વારા જે એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય
 • વિસનગરઃ શ્રી વિજયપાર્ક સોસાયટી
 • કરલીઃગ્રામ પંચાયત
 • ખેરાળુઃ ગ્રામ પંચાયત
 • વડગામઃ વડગામ યુવક મંડળના સહયોગથી ગ્રામજનો  માટે
 • પાલનપૂરઃ હાઇટેક જૂનિયર સાયન્સ કોલેજ
 • પાલનપૂરઃ શ્રી ઉમિયા વિદ્યાવિહાર માદ્યમિક અને ઉચ્ચતર માદ્યમિક શાળા
 • પાલનપૂરઃ એન જી મેડાત પીટીસી કોલેજ
 • પાલનપૂરઃ જ્ઞાનમંદિર પીટીસી કોલેજ
 • સિધ્ધપૂરઃ અભિનવ હાઇસ્કૂલ
 • સિધ્ધપૂર: એમ કે હાઇસ્કૂલ
 • સિધ્ધપૂર: લાલન શિક્ષણ કેન્દ્ર
 • સિધ્ધપૂર: પી ટી સી કોલેજ
 • કહોડાઃ સરદાર પટેલ હાઇસ્કૂલ
 • ઊંઝાઃ શ્રી સરસ્વતિ વિદ્યામંદિર
 • પાટણઃબી એમ હાઇસ્કૂલ
 • પાટણઃ કે ડી સરકારી પોલિટેકનીક

થી ચાણસ્મા રસ્તે મહેસાણા, વડોદરા, ઝાડેશ્વર અને નવસારી થઇને વલસાડ.

અખિલ.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s