ઉત્તર ગુજરાતનો ઉમળકો

7.2.2010

આજે સવારથી જ મારો મોબાઇલ ફોન રણક્યા કરે છે.

ઇડરના જસવંતકુવરબાએ સી કે ગર્લ્સ હાઇસ્કૂલ અને મહેન્દ્ર્ભાઇ પટેલે બાજુની જ કિશોર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે તા. 9.2.2010 ના રોજ ફિલ્મ શોના આયોજન માટે તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

વડનગર ખાતે પબ્લિક પ્રોસીક્યુટરની ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઇ રાણાએ ત્યાંની કોલેજના આચાર્યનો સંપર્ક કરીને તેમના વિદ્યાર્થીઓ માટે તા. 10 અને 11.2.2010 ના રોજ ફિલ્મ શોના આયોજન માટે તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી. તા.10.2.2010 ની રાત્રે માણસા મુકામે ગ્રામજનોની મુલાકાત.

વિસનગરના ગ્રામજનો માટે સુરતના સીટી પ્રજાપતિએ તા. 11.2.2010 ના રોજ બપોરે ફિલ્મ શોનું આયોજન કર્યું.

સુરતના સીટી પ્રજાપતિએ મહેસાણાના જેસીઝના સહયોગથી યુવાનો તેમજ જાહેર જનતા માટે તા. 11.2.2010 ના રોજ સાંજે ફિલ્મ શોનુ આયોજન તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

કરલીના ગ્રામજનો માટે સુરતના સીટી પ્રજાપતિએ તા.12.2.2010 ના રોજ ફિલ્મ શોના આયોજન તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

વડગામના ગ્રામજનો માટે નિતિનભાઇ લક્ષ્મણભાઇ પટેલે તા. 13 અને14.2.2010 ના રોજ ફિલ્મ શોના આયોજન માટે તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

પાલનપૂરના નવનીતભાઇ રાવળે તા. 15 અને 16.2.2010 ના રોજ તેમની સોસાયટીના રહીશો માટે ફિલ્મ શોના આયોજન તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

સુરતથી સીટી પ્રજાપતિએ સિધ્ધપૂરના હરેષભાઇ પ્રજાપતિનો સંપર્ક કરાવીને તા. 16, 17 અને 18.2.2010 ના રોજ સ્થાનિક શાળા તેમજ કોલેજોના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોના આયોજન માટે તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

પાટણની ગુજરાત વિદ્યાપીઠના દિપુબહેને બી. એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે તા. 19 અને 20.2.2010 ના રોજ ફિલ્મ શોના આયોજન માટે તેમજ અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી.

… આ દરમ્યાન એક દુ:ખદ ઘટના એ પણ બની કે, જેમના દ્વારા આજે (7.2.2010) ભિલોડા ખાતે ફિલ્મ શો યોજવાનું નક્કી કર્યું હતું તે યોગેશભાઇ મકવાણાના પિતાશ્રીનું ચાર દિવસ પહેલા અવસાન થયું હોવાથી કાર્યક્રમ રદ કર્યો…

અખિલ.

તા.ક : પાટણ પછી … ડીસા, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર અને રાધનપૂર અમારા માર્ગ પર આવતા પડાવ.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s