યાત્રા દરમ્યાન જે સંસ્થાઓના ઉપક્રમે ફિલ્મ શો યોજાયા.
- ઉમરગામઃ રોટરી ક્લબના સહયોગથી એમ એમ હાઇસ્કૂલ
- ઉમરગામઃ રોટરી ક્લબના સહયોગથી એમ કે મહેતા હાઇસ્કૂલ
- વાપીઃ શિલ્પાબહેનના સહયોગથી જ્ઞાનદીપ માધ્યમિક શાળા.
- ધરમપૂરઃ સાયન્સ સેન્ટરના સહયોગથી આદર્શ નિવાસી શાળા
- નાના પોંઢાઃ સાયન્સ સેન્ટરના સહયોગથી એન આર રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા
- નગારિયાઃ સાયન્સ સેન્ટરના સહયોગથી કેડી મા૧યમિક શાળા
- ચિખલીઃ કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ પ્રોફેશનલ સ્ટડીઝ
- વાંસદાઃ પ્રતાપ હાઇસ્કૂલ
- વાંસદાઃ સરકારી વિનયન અને વાણિજય કોલેજ
- ખાટાઆંબાઃ નવજીવન કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળા.
- અનાવલઃ વલ્લભ માનવોધ્ધારક મંડળ સંચાલિત માધ્યમિક કુમાર શાળા
- અનાવલઃ મનોહરદાસ માનવ સેવા સંઘ સંચાલિત ગર્લસ હાઇસ્કૂલ
- ઉનાઇઃજનતા હાઇસ્કૂલ
- ઉનાઇ: ગ્રામ પંચાયત
- ઉનાઇ: સી એચ હાઇસ્કૂલ
- વ્યારાઃ કાલિન્દી પાર્ક સોસાયટી
- બાજીપરાઃ આર વી પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા.
- કડોદઃ કદોદ હાઇસ્કૂલ
- માંડવીઃ બી બી અવિચળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
- માંડવીઃ માંડવી હાઇસ્કૂલ
- માંડવીઃ ધ માંડવી એજયુકેશન સોસાયટી કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટેશન
- રાજપીપળાઃ શ્રી નવદુર્ગા હાઇસ્કૂલ
- રાજપીપળાઃ એમ આર વિદ્યાલય
- નવા વાઘપુરાઃ શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
- વાવડીઃ શ્રી શુકદેવજી સરસ્વતી વિદ્યામંદિર
- નસવાડીઃ ઔદ્યોગિક તાલિમ સંસ્થા ( આઇ ટી આઇ)
- નસવાડીઃ સરકારી બી એડ કોલેજ
- ઝંખવાવઃ ઔદ્યોગિક તાલિમ સંસ્થા ( આઇ ટી આઇ)
- નેત્રંગઃ આદર્શ નિવાસી શાળા
- નેત્રંગઃ સરકારી વિનયન અને વાણિજય કોલેજ
- બોડેલીઃશેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કૂલ
- બોડેલીઃ ટી સી કાપડીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
- પાવી જેતપૂરઃ એમ સી રાડવા કોલેજ ઓફ આર્ટસ
- છોટા ઉદેપૂરઃસરકારી પોલીટેકનીક
- દેવગઢ બારીયાઃ એસ આર હાઇસ્કૂલ
- ગોધરાઃ કૃષ્ણવિજય સોસાયટી
- લીમખેડાઃ ગ્રામ પંચાયત
- દાહોદઃ નવજીવન ગર્લસ હાઇસ્કૂલ
- દાહોદ: સહજ (એન જી ઓ)
- દાહોદઃ આર એલ પંડયા હાઇસ્કૂલ
- દાહોદઃ એસ એમ કુન્ડાવાલા હાઇસ્કૂલ
- દાહોદઃ નવજીવન સાયન્સ કોલેજ
- દાહોદ: ભીલસેવા મંડળ
- દાહોદઃ એમ વાય હાઇસ્કૂલ
- દાહોદઃ એસ આઇ દાદરવાલા હાયર સેકન્ડરી સ્કૂલ
- છાણી નવાગામઃ શ્રી વનવિહાર વિદ્યાલય
- લિમડીઃ શ્રી બી પી અગ્રવાલ હાઇસ્કૂલ
- રણિયારઃ ગ્રામ પંચાયત
- ઝાલોદઃ કે આર દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
- ઝાલોદઃ જે કે દેસાઇ બી એડ કોલેજ
- સંતરામપૂરઃ પી કે રણાવત હાઇસ્કૂલ
- લુણાવાડાઃ કિસાન માદ્યમિક વિદ્યાલય
- લુણાવાડાઃ આદર્શ વિદ્યાલય
- પાંડરવાડાઃ પાંડરવારા ગ્રામ પંચાયત
- બાકોરઃ કેમ એમ દોશી હાઇસ્કૂલ
- બાકોરઃ પ્રથમેશ કન્યા વિદ્યાલય
- બાકોરઃ બાકોર ગ્રામ પંચાયત
- ખડોદી બોરવાઇઃ ડી વી પટેલ હાઇસ્કૂલ
- મોડાસાઃ
- ગાંધીનગરઃહાઇરેલ લીમીટેડ
- રાંધેજાઃજે એસ પટેલ વિદ્યામંદિર
- રાંધેજાઃ ગુજરાત વિદ્યાપીઠ
- પ્રાંતિજઃ વિશ્વમંગલમ અનેરા
- હિમ્મતનગરઃ વિશ્વમંગલમ શિક્ષણ સંસ્થાન
- રાજેન્દ્રનગરઃ રતનબા મહિલા કોલેજ ઓફ એજયુકેશન (પી ટી સી)
- રાયગઢઃ એન જી જોષી હાઇ સ્કૂલ
- શામળાજીઃ આર્ટસ કોલેજ
- ઉદયપૂરઃ રાડાજી આયુર્વેદીક કોલેજ
- ચિત્તોડઃએઇડે ઇન્ડીયા યુથ એમપાવરમેન્ટ પ્રોગ્રામ
- ભીલોડાઃ રદ કરવા પડયા.
- ઇડરઃસર પ્રતાપ હાઇસ્કૂલ
- વડનગરઃ આનર્ત શિક્ષ્ણ કેન્દ્ર
- વડનગરઃ બી એન હાઇસ્કૂલ
- મહેસાણાઃજુનિયર ચેમ્બર ના સહયોગ દ્વારા જે એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય
- વિસનગરઃ શ્રી વિજયપાર્ક સોસાયટી
- કરલીઃગ્રામ પંચાયત
- ખેરાળુઃ ગ્રામ પંચાયત
- વડગામઃ વડગામ યુવક મંડળના સહયોગથી ગ્રામજનો માટે
- પાલનપૂરઃ હાઇટેક જૂનિયર સાયન્સ કોલેજ
- પાલનપૂરઃ શ્રી ઉમિયા વિદ્યાવિહાર માદ્યમિક અને ઉચ્ચતર માદ્યમિક શાળા
- પાલનપૂરઃ એન જી મેડાત પીટીસી કોલેજ
- પાલનપૂરઃ જ્ઞાનમંદિર પીટીસી કોલેજ
- સિધ્ધપૂરઃ અભિનવ હાઇસ્કૂલ
- સિધ્ધપૂર: એમ કે હાઇસ્કૂલ
- સિધ્ધપૂર: લાલન શિક્ષણ કેન્દ્ર
- સિધ્ધપૂર: પી ટી સી કોલેજ
- કહોડાઃ સરદાર પટેલ હાઇસ્કૂલ
- ઊંઝાઃ શ્રી સરસ્વતિ વિદ્યામંદિર
- પાટણઃબી એમ હાઇસ્કૂલ
- પાટણઃ કે ડી સરકારી પોલિટેકનીક
થી ચાણસ્મા રસ્તે મહેસાણા, વડોદરા, ઝાડેશ્વર અને નવસારી થઇને વલસાડ.
અખિલ.