સ્નેહી મિત્રો,
વલસાડથી ૨૨.૧૧.૦૯ને સવારે નીકળી ૨૮.૦૨.૧૦ના રોજ વલસાડ પાછા ફર્યા.આ યાત્રા દરમ્યાન મળેલ પળેપળનો આનંદ લીધો છે.
થોડી આંકડાકિય માહિતી –
અત્યાર સુધીમાં
- કાપેલ અંતર – ૪૩૪૫ કિલોમીટર
- વપરાયેલ પેટ્રોલ – ૧૮૦ લીટર
- વપરાયેલ સી એન જી – ૪૩ કીલોગ્રામ
- મ.મી.મો.વાનું રૂટીન મેઇન્ટેનન્સ – રૂ. ૨૧૦૦
- યોજેલ ફિલ્મ શો – ૮૫
- દર્શકોની સંખ્યા (આશરે) – ૮૦,૦૦૦
- બાળકો / વિદ્યાર્થીઓ – ૫૫,૦૦૦
- કોલેજના યુવક/યુવતીઓ – ૧૫,૦૦૦
- ગ્રામજનો – ૧૦,૦૦૦
- સંવાદ / પ્રશ્નોત્તરી દરમ્યાન તૃપ્તિએ ઉતારેલ વિડિયો – 65 GB
- પ્રવાસ દરમ્યાન તૃપ્તિએ ઉતારેલ વિડિયો – 21 GB
- રસપ્રદ વ્યક્તિઓના ઓડિયો વાર્તાલાપ – 32 MB ( mp3 )
અખિલ.