સ્નેહી મિત્રો,
અમે ૩૭૫૦ કિમીની ઉમરગામ થી પાટણ સુધીની ૨૨.૧૧.૦૯ થી ૨.૩.૧૦ દરમ્યાન કરેલ ગુજરાત યાત્રા બાદ વચગાળાનું વેકેશન લઇને વલસાડ સુખરૂપ કોઇ પણ જાતની તકલીફ વગર આશરે ૮૦,૦૦૦ જેટલા આપણા ગુજરાતીઓને મળી અને માણીને આવી પહોંચ્યા છીએ. તૈયાર રહેજો હવે અમારા અનુભવ વાંચવા, સાંભળવા અને જોવા.
અખિલ.